પ્રિય મુલાકાતી,

આપની માનીતી વેબસાઈટ www.vayvaset.in પર આપનું સ્વાગત છે.

સમસ્ત વાયડા વણિક સમાજના પરિવારોને સાંકળતું આ પ્લેટફોર્મ આપને, સમાજની પ્રવૃત્તિઓ તથા કાર્યકારી સંસ્થાઓ વિષે જ્ઞાત કરશે તથા સમાજોપયોગી માહિતીનું આદાન-પ્રદાન કરશે.

વિવિધ વય-જૂથ તથા વિષયોમાં રસ ધરાવતા પરિવાર સભ્યો માટે નીચે જણાવેલ સેક્શનોમાં પ્રવૃત્ત થવા અનુરોધ છે ::

(પ્રથમ ૫૦ મુલાકાતીઓ માટે તેમના તરફથી આવેલ સૂચનો તથા માહિતીની ઉપયોગીતા અનુરૂપ ગીફ્ટ+સર્ટીફીકેટ મોકલવા પ્રયોજન છે)